સોમવાર, 15 નવેમ્બર, 2010

સી. આર. સી. સઈ દેવળીયા
ભાણવડ તાલુકા માં આવેલુ સી. આર. સી. સઈ દેવળીયા જે સાત સ્કૂલો નુ બનેલુ નાનકડુ સી.આર.સી. છે. પરંતુ શ્રી બી. આર.સી. કો ઓર્ડિનટર શંકરસિંહ બારીયા સાહેબ અને સી.આર.સી. શ્રી વિપુલભાઇ મહેતા ના માર્ગદર્શન  થી અનેક ગુણવતાસભર અને વિવિધલક્ષી પ્રવ્રુઓતિઓથી સતત ધબકતુ રહે છે.

     સી.આર.સી. શ્રી વિપુલભાઇ મહેતા ની એક એવી ઇચ્છા હતી કે  સી. આર. સી. સઈ દેવળીયા ની વિવિધ પ્રવ્રુતિઓ જો બ્લોગના માધ્યમથી ઇંટરનેટ પર મુકવામા અવે તો સમગ્ર વિશ્વ તેમની પવ્રુતિઓથી પરિચિત થાય. તેમજ તેમના કલસ્ટર મા રહેલા તમામ શિક્ષકોની મહિતી પ્રોફાઈલ સ્વરુપે પ્રગટ થાય.
    
આ સાથે સ્કૂલને લગતા કેટલાક ઉપયોગી ફોરમેટ પણ મુકેલા છે. આશા રાખીએ કે સૌને તે ઉપયોગી થશે. તમારી પાસે કોઈ સ્કૂલ ઉપયોગી ફોરમેટ હોઇ તો crcsaidealia@gmail.com પર મોકલી શકો છો.તે ફોરમેટ ને અમે અપના નામ સાથે અપલોડ કરીશુ.

designer:
Sateshwar Computer
mo.9687600132

site best viewed in mozila firefox and google chrome.